Lorem Ipsum has been the industry's standard dummy text.
હેલ્લો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને? આશા કરું છું કે તમે બધા મજામાં હશો. આજે આપણે આ પોસ્ટ માં કોલેજ ના વિદ્યાર્થીઓ માટે બેસ્ટ લોન એપ્લિકેશન વિશે વાત કરીશું. પહેલી વખત લોગીન કરીએ તો કેટલા રૂપિયા મળશે ? કેટલું વ્યાજ હસે ? મહિના માં કેટલા રૂપિયા નો હપ્તો ભરવો પડશે? સુ એક સાથે બધી લોન ક્લીઅર થઈ જસે કે ? આ બધા પ્રશ્નો નો જવાબ તમને આ પોસ્ટ માં આપવામાં આવશે .
Mpocket - Student Loan Application :
Mpocket એ સારા માં સારું લોન નું application છે. એમાં સૌથી પહેલા તમારે મોબાઈલ નંબર થી રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે. ત્યાર બાદ તમારી કોલેજ નો કોઈ પણ પ્રૂફ અપલોડ કરવાનો રહેશે. જેમ કે ID card , માર્કશીટ, ફી ની પાવતી, હૉલ ટિકિટ, વગેરે કોઈ પણ એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. ત્યાર બાદ તમને પહેલા 500 થી 2000 રૂપિયા મળશે .
For example તમે 1000 રૂપિયા ઉપાડ્યા. તો તમારા ખાતા માં 947 રૂપિયા આવશે બાકી ના 53 રૂપિયા ની GST કપાઈ જસે. ત્યાર બાદ 1 મહિનો થયા પછી તમારે 4000 ની જરૂર હોય તો પહેલાં જે ચાલતી હોય એ લોન ભરવી પડશે. તો તમારી ક્રેડિટ લિમિટ વધશે. અને જો તમારે ન ઉપાડવી હોય તો હપ્તા ભરી શકો છો 6 month સુધી. હપ્તા નું લીસ્ટ 👇